શિક્ષણ સહાયક ભરતી: રાજયની હાયર સેકન્ડરી સ્કુલો મા શિક્ષકોની બમ્પર ભરતી, ૪૦૯૨ જગ્યાઓ માટે થશે ભરતી
શિક્ષણ સહાયક ભરતી: રાજયની હાયર સેકન્ડરી સ્કુલો મા શિક્ષકોની બમ્પર ભરતી, ૪૦૯૨ જગ્યાઓ માટે થશે ભરતી 2024
New requirment in Gov of Gujarat
શિક્ષણ સહાયક ભરતી: રાજયની હાયર સેકન્ડરી સ્કુલો મા શિક્ષકોની બમ્પર ભરતી, ૪૦૯૨ જગ્યાઓ માટે થશે ભરતી
શિક્ષણ સહાયક ભરતી: https://www.gserc.in/: રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી માટે ભરતી કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ હતુ. તે મુજબ રાજયમા આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મા શિક્ષણ સહાયક ની આ ભરતી ની જાહેરાત બહાર પાડવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ૧૦/૧૦/૨૦૨૪ થી ૨૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ની અન્ય જરૂરી વિગતો જેવી કે લાયકાત અને ખાલી જગ્યાઓ તથા અન્ય ફોર્મ ભરવાની જરૂરી વિગતો નીચે મુજબ છે.
શિક્ષણ સહાયક ભરતી
ભરતી સંસ્થા કમિશ્નર શાળાઓની કચેરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ પોસ્ટનું નામ શિક્ષણ સહાયકલાયકાત
B.ED.
TAT(HS) પાસવર્ષ2024અરજી કરવાની તારીખ10-10-2024 થી 21-10-2024કુલ જગ્યા4092ઓફિશિયલ વેબસાઇટwww.gserc.in
શિક્ષણ સહાયક ખાલી જગ્યાઓ
રાજયમા આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામા આવી છે.
વિભાગમાધ્યમજગ્યાઓગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓગુજરાતી માધ્યમ2416ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓઅંગ્રેજી માધ્યમ63ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓહિન્દી માધ્યમ5સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓગુજરાતી માધ્યમ1603સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓઅંગ્રેજી માધ્યમ5કુલ જગ્યાઓ4092
શિક્ષણ સહાયક ની ભરતી અગત્યની સૂચનાઓ
શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે લેવાયેલ દ્વિ સ્તિરીય TAT(HS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામા આવનાર છે.
દ્વિસ્તરીય TAT(HS)-૨૦૨૩ ૫રીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરી શકસે.
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા.૧૦/૧૦૨૦૨૪ થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧:૫૯ કલાક સુધી http://www.getc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે.
ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જે કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારીસૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઈટ ની ચકાસણી કરવાની રહેશે.
ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
શિક્ષણ સહાયક ભરતી
શિક્ષણ સહાયક ની કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
૪૦૯૨ જગ્યાઓ પર
શિક્ષણ સહાયક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇટ કઇ છે ?
https://www.gserc.in/
શિક્ષણ સહાયક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
10-10-2024 થી 21-10-2024
Post a Comment